Monday, June 20, 2022

આઈ.ટી.આઈ. એડમીશન ૨૦૨૨: કૌશલ્ય કેળવવાની સુવર્ણ તક!



દ્યોગિક તાલીમ સંસ્થા જામનગર ૧૯૫૭થી અવિરત યુવાનોમાં કૌશલ્ય પોષવાનું કાર્ય કરતી આવી છે. સંસ્થામાં તાલીમ આપવા માટે આધુનિક સુવિધા સજ્જ માળખું અને અનુભવી તથા નિષ્ણાત પ્રશિક્ષકોની ટીમ ઉપલબ્ધ  છે. 

આઈ.ટી.આઈ. જામનગરમાં તાલીમ સુવિધાઓ:

  • NCVT/ GCVT પેટર્શનના બધાજ પોપ્યુલર ટ્રેડ ઉપલબ્ધ.
  • શહેર મધ્યે ૧૮ એકરનું જીવંત કેમ્પસ. 
  • ગ્રામ્ય તાલીમાર્થીઓને આવવા જવા માટે સુગમ્ય લોકેશન. 
  • હાઈ ક્વોલીટી મશીનરી અને લેબ વડે તાલીમ.
  • સરકારી સ્કોલરશીપ અને સ્ટાઈપેન્ડ સુવિધા.
  • હોસ્ટેલ સુવિધા ઉપલબ્ધ.
  • NCC તાલીમ ઉપલબ્ધ.
  • તાલીમ પૂર્ણ કર્યા બાદ એપ્રેન્ટીસશીપ મેળવવા અને પ્લેસમેન્ટમાં ખાસ  સહયોગ.


વધુ માહિતી માટે અમારી સંસ્થાની અવશ્ય મુલાકાત લો.

🏢ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર
       એસ.ટી. બસ સ્ટેન્ડ સામે, સુમેર ક્લબ રોડ 
        જામનગર  ૩૬૧૦૦૫
         (૦૨૮૮ ) ૨૫૬૩૧૨૨