Saturday, May 20, 2023

આઈ.ટી.આઈ. જામનગર દ્વારા વેકેશનમાં તા.૨૯મી મેં થી ૦૨ જુન દરમિયાન વિદ્યાર્થીઓ માટે વિશેષ સમર સ્કીલ કેમ્પનું આયોજન.




:આઈ.ટી.આઈ. જામનગર દ્વારા આયોજિત  સમર સ્કીલ કેમ્પની રૂપરેખા:

  • આ સમર સ્કીલ કેમ્પ તદન વિનામુલ્યે છે.
  • સમર સ્કીલ કેમ્પનું આયોજન તા.૨૯મી મેં થી ૦૨ જુન દરમિયાન કરવામાં આવશે.
  • સમર સ્કીલ કેમ્પનો સમય સવારે ૧૦ થી ૧૨નો રહેશે.
  • સમર સ્કીલ કેમ્પમાં ભાગ લેવા નીચે આપેલ લીંકથી રજીસ્ટ્રેશન કરી શકાશે  


:સમર સ્કીલ કેમ્પનાં ફાયદાઓ:
  • વેકેશન સમયનો રચનાત્મક ઉપયોગ 
  • વિદ્યાર્થીઓએ સ્કીલ પ્રત્યે અભિરુચિ વધશે.
  • લેટેસ્ટ નવી મશીનરી અને સોફ્ટવેર પ્રત્યે પરિચય 
  • પ્રેક્ટીકલ કૌશલ્યનો પરિચય 
  • સમાન રુચિ ધરાવતા વિદ્યાર્થીઓને મળવાની નવા મિત્રો બનાવાની  તક 
  • કેમ્પ પૂર્ણ કર્યે પ્રમાણપત્ર આપવામાં આવશે.

✌✌✌💪⚡⚡📏📐📝રજીસ્ટર કરવાનું ભૂલશો નહી.