Friday, August 20, 2021

આઈ.ટી.આઈ. જામનગર ખાતે તા.૨૬/૦૮/૨૦૨૧ના રોજ સુઝુકી મોટર્સ ગુજરાત(હંસલપુર પ્લાન્ટ)ના કેમ્પસ ઈન્ટરવ્યું.

 

    સુઝુકી મોટર્સ ગુજરાત(હંસલપુર પ્લાન્ટ) કેમ્પસ ઈન્ટરવ્યું

  • આઈ.ટીઆઈ. જામનગર ખાતે  સુઝુકી મોટર્સ ગુજરાત(હંસલપુર પ્લાન્ટ)ના કેમ્પસ ઈન્ટરવ્યું. તા.૨૬/૦૮/૨૦૨૧ ગુરુવારે સવારે ૦૯:૩૦ કલાકે યોજવામાં આવશે. 
  • આ કેમ્પસ ઈન્ટરવ્યુંમાં ફીટર, ડીઝલ મેકેનિક, મોટર મેકેનિક, ટર્નર, મશીનીષ્ટ, ટૂલ & ડાઈ મેકર, વેલ્ડર, ઈલેક્ટ્રીશ્યન, ટ્રેકટર મેકેનિક, પ્લાસ્ટીક પ્રો. ઓપરેટર, પેન્ટર NCVT/GCVT ટ્રેડના ઉમેદવારો ભાગ લઇ શકશે.
  • શામેલ ટ્રેડના ૨૦૧૬, ૨૦૧૭,૨૦૧૮,૨૦૧૯,૨૦૨૦ના પાસ આઉટ તથા ૨૦૨૧વર્ષમાં તાલીમ પૂર્ણ કરી અંતિમ પરીક્ષા આપી દીધેલ હોઈ અથવા પ્રોમોશન મેળવેલ તાલીમાર્થીઓ પણ ભાગ લઇ શકશે.
  • ધોરણ ૧૦માં ૫૫% માર્ક્સ તથા આઈ.ટી.આઈ.માં ૬૦% માર્ક્સ હોવા જરૂરી છે.
  • ઉમેદવારની  ઉમર ૧૮ થી ૨૩ વર્ષની મર્યાદામાં હોવી જોઈએ.
  • ઉમેદવારે પોતાના બધા જરૂરી ડોક્યુમેન્ટ સાથે રાખવાના રહેશે.
  • પસંદગી પામેલ ઉમેદવારોને કંપની પે-રોલ પર FTCતરીકે નિમણુંક આપવમાં આવશે.
  • પસંદગી પામેલ ઉમેદવારોને રૂપિયા ૧૪૯૨૫/- પ્રતિ માસ પગાર ધોરણ સાથે કંપની નિયમોનુસાર અન્ય લાભ આપવમાં આવશે.
  • પસંદગી પામેલ ઉમેદવારોને સુઝુકી મોટર્સ ગુજરાત હંસલપુર પ્લાન્ટ મેહસાણા ખાતે કામ કરવાનું રહેશે.
  • ભરતી સત્રનું સ્થળ:પ્લેસમેન્ટ ઓફીસ આઈ.ટી.આઈ. જામનગર, સુમેર ક્લબ રોડ, જામનગર 
  • ભરતી સત્રની તા અને સમય: ૨૬/૦૮/૨૦૨૧ , ગુરુવાર,સવારે ૦૯:૩૦ કલાકે.
  • તમામ ઉમેદવારે COVID 19 નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે.
  • કેમ્પસ ઇન્ટરવ્યુંમાં ભાગ લેવા ઈચ્છુક ઉમેદવારે નીચે ક્લીક કરી ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.