Wednesday, September 15, 2021

અનુબંધમ: ક્લીક કરો અને મેળવો સ્કીલ્ડ મેનપાવર.

 

રોજગાર અને તાલીમ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં  "અનુબંધમ" પોર્ટલ શરુ કરવામાં આવ્યું છે. આ એક નવતર પ્રયોગ છે કે  જે Job Seeker અને  Employerને જોડતો ડીજીટલ સેતુ બની રહેશે. અનુબંધમ Job Seeker અને  Employerને સુવિધા આપવામાં મદદ રૂપ નીવડશે.
અનુબંધમ લીંક: https://anubandham.gujarat.gov.in/account/signup

અનુબંધમ વિશેષતાઓ:

  •  Job Seeker અને  Employer ડીજીટલ માધ્યમથી ઝડપી રજીસ્ટર કરી શકે તથા જાતેજ પોતાની પ્રોફાઇલ ચકાસી શકશે.
  •  Job Seeker પોતાની પસંદગીની કંપની( Employer) શોધી ડીજીટલ માધ્યમથી અરજી કરી શકે.
  • કંપની( Employer)ને જોયતા સ્કીલ્ડ મેનપાવરના વૃંદ માંથી પોતાને જોઈતો ઉમેદવાર શોધી શકશે.
  •  Job Seeker (નોકરી વાંછું)ને હવે લાઈનમાં/લાંબી કતારોમાં નહીં ઉભવું પડે.
  • Job Seeker અને  Employer બનેનું Unique ID.
  • પોર્ટલ સ્કીલ મેપીંગ તથા સ્કીલ મેચીંગ કરવામાં સહાયક બનશે.
  • ડેશબોર્ડની સુવિધા.