Tuesday, September 28, 2021

આઈ.ટી.આઈ. જામનગર ખાતે તા.૦૪/૧૦/૨૦૨૧ના રોજ એપ્રેન્ટીસ જોબ ફેરનું આયોજન

 

                                           ભાગ લેવા અહીં ક્લિક કરો.

આઈ.ટી આઈ. જામનગર ખાતે તા. ૦૪/૧૦/૨૦૨૧ સોમવારે  સવારે ૧૦:૩૦ કલાકે  એપ્રેન્ટીસ જોબ ફેરનું આયોજન કરેલ છે.

તા.04/10/2021 નીચે મુજબની કંપનીઓ જેમાં ભાગ લેશે.


જોબ ફેરમાં ભાગ લેવાની સુચના:

  • ઉમેદવારે   ૦૪/૧૦/૨૦૨૧ સોમવારે  સવારે ૧૦:૩૦ કલાકે આઈ.ટી.આઈ. જામનગર ખાતે  નવી બિલ્ડીંગ , ચોથા માળે , સેમિનાર હોલ પર હાજર રહેવાનું રહેશે.
  • ઉમેદવારે પોતાના લગત ડોક્યુમેન્ટ/રેસ્યુમ વિગેરે  સાથે રાખવા રહેશે.
  • આ જોબ ફેરમાં  માત્ર Jamnagar ખાતે એપ્રેન્ટીસ કરવા ઈચ્છતાં (I.T.I.) આઈ.ટી.આઈ. પાસ આઉટ  Fitter, Welder, Electrician, Wireman, Instrument Mechanic, COPA MD, MMV, Turner, DM, Machinist.  તાલીમાર્થીઓજ ભાગ લઇ શકશે.
  • covid-19 Guidelinesને ચોક્કસ પણે અનુસરવાની રહેશે.


ભાગ લેવા અહીં ક્લિક કરો.