આઈ.ટી આઈ. જામનગર ખાતે તા. ૦૪/૧૦/૨૦૨૧ સોમવારે સવારે ૧૦:૩૦ કલાકે એપ્રેન્ટીસ જોબ ફેરનું આયોજન કરેલ છે.
( સામલે ટ્રેડના આઈ .ટી.આઈ. Final Year તાલીમ પૂર્ણ કરી પરીક્ષા આપેલ/બાકી તાલીમાર્થીઓ પણ ભાગ લઇ શકશે.)
તા.04/10/2021 નીચે મુજબની કંપનીઓ જેમાં ભાગ લેશે.
- ઉમેદવારે ૦૪/૧૦/૨૦૨૧ સોમવારે સવારે ૧૦:૩૦ કલાકે આઈ.ટી.આઈ. જામનગર ખાતે નવી બિલ્ડીંગ , ચોથા માળે , સેમિનાર હોલ પર હાજર રહેવાનું રહેશે.
- ઉમેદવારે પોતાના લગત ડોક્યુમેન્ટ/રેસ્યુમ વિગેરે સાથે રાખવા રહેશે.
- આ જોબ ફેરમાં Jamnagar ખાતે એપ્રેન્ટીસ કરવા ઈચ્છતાં (I.T.I.) આઈ.ટી.આઈ. પાસ આઉટ Fitter, Welder, Electrician, Wireman, Instrument Mechanic, COPA MD, MMV, Turner, DM, Machinist. તાલીમાર્થીઓ ભાગ લઇ શકશે.
- ( સામલે ટ્રેડના આઈ.ટી.આઈ. Final Year તાલીમ પૂર્ણ કરી પરીક્ષા આપેલ/બાકી તાલીમાર્થીઓ પણ ભાગ લઇ શકશે.)
- covid-19 Guidelinesને ચોક્કસ પણે અનુસરવાની રહેશે.
ભાગ લેવા અહીં ક્લિક કરો.