સુચના:
- ભાગ લેવા માંગતા ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ મારફત અરજી કરવાની રહેશે.
- ઉમેદવારે આ જોબ ફેરમાં અનુબંધમ પોર્ટલ પરથીજ Participate કરવાનું રહેશે.
- ઉમેદવારે તા.૩૦/૧૧/૨૦૨૧ના મંગળવારના રોજ અત્રેની સંસ્થા ખાતે Automobile workshop, Placement Office પર પોતાના ડોક્યુમેન્ટ સાથે આવવાનું રહેશે.
- કોવીડ ૧૯ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.