- ભાગ લેવા માંગતા ઉમેદવારોએ અનુબંધમ પોર્ટલ મારફત તા. ૦૮/૦૩/ ૨૦૨૨થી ૧૦/૦૩/૨૦૨૨(સવારે ૧૨:૦૦ કલાક પહેલા) સુધી અરજી ઓનલાઈન કરવાની રહેશે.
- ઉમેદવારે આ જોબ ફેરમાં અનુબંધમ પોર્ટલ પરથીજ Participate કરવાનું રહેશે.
- ઉમેદવારે તા ૧૦/૦૩/૨૦૨૨ ના રોજ અત્રેની સંસ્થા ખાતે પોતાના ડોક્યુમેન્ટ રેસ્યુમ સર્ટીફીકેટ વિગેરે સાથે લાવવાના રહેશે.
- કોવીડ ૧૯ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.