![]() |
સુચના:
- ભાગ લેવા માંગતા ઉમેદવારોએ તા ૨૧/૦૪/૨૦૨૨ ના રોજ અત્રેની સંસ્થા ખાતે પોતાના ડોક્યુમેન્ટ રેસ્યુમ સર્ટીફીકેટ વિગેરે સાથે લાવવાના રહેશે.
- ઉમેદવારે ૨૧/૦૪/૨૦૨૨ ગુરુવારે સવારે ૧૦:૦૦ કલાકે આઈ.ટી.આઈ. જામનગર ખાતે નવી બિલ્ડીંગ , ચોથા માળે , સેમિનાર હોલ પર હાજર રહેવાનું રહેશે.
- કોવીડ ૧૯ ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.
