આઈ.ટી.આઈ. જામનગરમાં પ્રવેશ ૨૦૨૪ નવા સત્ર માટેનાં ઓનલાઈન રજીસ્ટ્રેશન શરુ છે. પ્રથમ રાઉન્ડનાં એડમીશન માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાની છેલ્લી તા. ૩૦ જુન ૨૦૨૪ છે.
👉 ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે અહીં કલીક કરો Online ITI Admission website
આઈ.ટી.આઈ.જામનગર ૧૯૫૭થી અવિરત કૌશલ્ય નિર્માણનાં છેત્રમાં ગુજરાત રાજ્યની અગ્રેશર સંસ્થા રહી છે.