Wednesday, September 11, 2024

તા. ૧૮/૦૯/૨૦૨૪નાં રોજ આઈ.ટી.આઈ. જામનગર ખાતે કેમ્પસ એપ્રેન્ટીસ તથા પ્લેસમેન્ટ ડ્રાયવનું આયોજન.


 

તા.૧૮/૦૯/૨૦૨૪નાં રોજ વર્ષ ૨૦૨૪માં પાસ થનાર તથા ૨૦૨૩નાં પાસ આઉટ તાલીમાર્થીઓ માટે કેમ્પસ એપ્રેન્ટીસ તથા પ્લેસમેન્ટ ડ્રાઈવનું આયોજન કરેલ છે.