આઈ.ટી.આઈ.જામનગરના એડમીશન વર્ષ ૨૦૨૫ માટેની ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા શરુ થઈ ગયેલ છે. વિદ્યાર્થીઓને પ્રવેશ ફોર્મ ભરવામાં સરળતા રહે તથા સ્કીલ ડેવલોપમેન્ટને લગત અન્ય કોઈ માર્ગદર્શન માટે આઈ.ટી.આઈ. જામનગર ખાતે એડમીશન હેલ્પડેસ્ક પણ શરુ કરેલ છે.
એડમીશન હેલ્પ ડેસ્કની ટીમ દ્વારા ઉમેદવારોને/વિદ્યાર્થીઓને વિના મુલ્યે ઓનલાઈન ફોર્મ ભરી આપવામાં આવે છે. એડમીશનને લગત તમામ ઉપયોગી અને મહત્વપૂર્ણ માહિતી પૂરી પાડવામાં આવે છે.
ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરવાની અને લગત પ્રક્રિયા કરવાની અંતિમ તા. ૩૦/૦૬/૨૦૨૫ છે.
👉👉👉Click here to Apply online for ITI Admission 2025.
👉👉👉 Admission 2025 Enquiry Chatbot
.png)