Thursday, July 22, 2021

આઈ.ટી. આઈ. જામનગર: પ્રવેશ સત્ર ૨૦૨૧ના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાઈને ૦૨/૦૮/૨૦૨૧ કરાઈ.

 


  • વધુમાં વધુ ઉમેદવારો પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લઇ અને આઈ.ટી.આઈમાં એડમીશન મેળવી શકે. 
  • યુવાનોમાં  વધુમાં વધુ  કૌશલ્ય નિર્માણ કરી શકાઈ.    
  • આઈ.ટી.આઈ.પ્રવેશ સત્ર ૨૦૨૧ના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાઈને હવે ૦૨/૦૮/૨૦૨૧.
  • આઈ.ટી આઈ. ખાતે તા. ૦૩/૦૮/૨૦૨૧ સાંજે ૦૫:૩૦ કલાક  સુધી રજીસ્ટ્રેશન કરી શકાશે.