તા. ૦૨/૦૮/૨૧ સોમવારે સવારે ૧૦:૦૦ કલાકે. આઈ.ટી.આઈ. જામનગર ખાતે એપ્રેન્ટીસ ભરતી મેળાનું આયોજન કરેલ છે. આ ભરતી મેળામાં આઈ.ટી.આઈ. પાસ આઉટ, Fitter, Machinist, Turner, Welder, Mechanic Motor Vehicle, Mechanic Diesel, Drafsman Mechanical, CNC/VMC, Instrument Mechanic, Electrician, Wireman, COPA, Carpenter. ટ્રેડના ઉમેદવારો ભાગ લઇ શકશે. ભરતી મેળામાં ખાનગી ક્ષેત્રોની કંપનીઓ ભાગ લેશે.
ભરતી મેળાને લગત આવશ્યક સૂચનો
- ભરતી મેળામાં ભાગ લેવા માંગતા ઉમેદવારોને COVID-19 નિયમોનો ચુસ્ત પણે પાલન કરવાનું રહેશે.
- એક વાર એપ્રેન્ટીસ કરી ચુક્યા હોય અથવા હાલ ક્યાંય એપ્રેન્ટીસ ચાલુ હોય તેવા ઉમેદવારો આ ભરતી મેળામાં ભાગ લઇ શકશે નહીં.
- ભરતી મેળામાં પ્રમોશન મેળવેલ તાલીમાર્થીઓ ભાગ લઇ શકશે.
- ઉમેદવારોને પોતાના જરૂરી Resume/ Documents સાથે લાવવાના રહેશે.
- ભરતી મેળામાં ભાગ લેવા માંગતા ઉમેદવારોને નીચે નોંધમાં આપેલ રજીસ્ટ્રેશન લીંક પર અવશ્ય રજીસ્ટ્રેશન કરવાનું રહેશે.
