ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર ખાતે તા ૦૧ ડીસેમ્બર ૨૦૨૩નાં રોજ સુઝુકી મોટર્સ ગુજરાતનાં કેમ્પસ ઇન્ટરવ્યું યોજાશે.
ગુજરાત સરકારનાં શ્રમ, કૌશલ્ય વિકાસ તથા રોજગાર વિભાગ દ્વારા સંચાલિત ઔદ્યોગિક તાલીમ સંસ્થા જામનગર ખાતે તા ૦૧ ડીસેમ્બર ૨૦૨૩નાં રોજ સુઝુકી મોટર્સ ગુજરાતનાં કેમ્પસ ઇન્ટરવ્યું યોજાશે.
ઉપરોક્ત ઇન્ફોગ્રાફીક અનુસાર લાયકાત ધરાવતા ઉમેદવારો ભાગ લઇ શકશે.