Saturday, December 2, 2023

આઈ.ટી.આઈ. જામનગરને Armed Forces Flag Day 2022-23 વિશેષ યોગદાન બદલ પ્રશંશા પ્રમાણપત્ર એનાયત થયું.

 


આઈ.ટી.આઈ. જામનગરને Armed Forces Flag Day 2022-23 વિશેષ યોગદાન બદલ  પ્રશંશા પ્રમાણપત્ર એનાયત થયું.  જિલ્લા કલેકટરશ્રી બીજલ શાહ સાહેબ દ્વારા આઈ.ટી.આઈ. જામનગરનાં આચાર્યશ્રી જે.આર.શાહ આ પ્રમાણપત્ર  મેળવતા તસ્વીરમાં નજરે પડે છે. 

આઈ.ટી.જામનગર ખાતે તાલીમાર્થીઓની અંદર રાષ્ટ્ર પ્રેમની લાગણીનું સિંચન કરવા તથા યુવાનોને સેનાની અંદર જોડાવાની પ્રેરણા આપતું વિશેષ NCC Training Coy વર્ષોથી કાર્યરત છે.

 આઈ.ટી.આઈ.જામનગર  આ પ્રમાણપત્ર મેળવવા બદલ ખૂબ હર્ષની અને ગૌરવની લાગણી અનુભવે છે.